સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામયિક

સળંગ અંક: 71

સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

 પ્રકાશક: અતુલ રાવલ

 

મિત્રો,


'એકત્ર' ફાઉન્ડેશન-નિર્મિત 'સંચયન' સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે...


આપ અહીં આપના મોબાઈલ ઉપર ક્લિક કરીને આ અંક ખોલી શકશો. વળી એને download કરીને desktop પર મૂકો તો, ફરી ઇન્ટરનેટ ખોલ્યા વિના, ફુરસદે પણ વાંચી શકો.


અન્ય વાચકમિત્રોને, નીચેની આ લિંક આગળ forward કરીને મોકલી શકશો.


 

આ અંકની કૃતિઓ:


સમ્પાદકીય

વઢાઈ ગયેલાં ખેતરો~ મણિલાલ હ. પટેલ


કવિતા

કોણ ભલાને પૂછે છે ~ કૈલાસ પંડિત

પૃથિવીગતિનો છંદોલય ~ રાજેશ પંડ્યા

ગઝલ ~ બી.કે. રાઠોડ ‘બાબુ’

તાલ ક્ષતિનો ~ ફારૂક શાહ

આપણે જ ~ તેજસ દવે

ગઝલ ~ શર્મિષ્ઠા કોન્ટ્રાક્ટર


વાર્તા

અણગમો ~ અનિલ વ્યાસ


નિબંધ

ગેરનો મેળો ~ નીતિ દવે

ક્ષણભર વિશ્રાંતિ ~ બાદલ પંચાલ


વિવેચન

ભાષ વિશે કંઈક અવનવું ~ ઊર્મિ ઘનશ્યામ દેસાઈ

સર્જનને ઢાંકવા મથતા વિવેચનની છબિ ~ ડૉ. મણિલાલ હ. પટેલ


કલાજગત

બાઈસિકલ થીવ્ઝ ~ ભગવાન થાવરાની



આ લિન્ક ઉપરથી આપ 'સંચયન'ના બધા જ અંકો તેમજ 'એકત્ર'ના ગ્રંથો અમારી વેબસાઈટ http://www.ekatrafoundation.org તથા એકત્ર ગ્રંથાલય ઉપરથી વાંચી શકશો.


 

એકત્ર-પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ

આજસુધીનાં અમારાં ઈ-પ્રકાશનોની એક વર્ગીકૃત સૂચિ અમે તૈયાર કરી છે. એમાં સર્વ પુસ્તકોની સળંગ યાદી ઉપરાંત પુસ્તક, લેખક / સંપાદક, પ્રકારની વિગતો અકારાદિ ક્રમે પણ જોઈ શકાશે. નીચેની લિંક પરથી એ સૌને સુલભ બનશે.


આપ 'એકત્ર'ના ઈ-ગ્રંથો તેમજ 'સંચયન'ના બધા જ અંકો અમારી વેબસાઈટ http://www.ekatrafoundation.org ઉપરથી વાંચી શકશો.


અતુલ રાવલ 

પ્રકાશક

એકત્ર ફાઉન્ડેશન

ગ્રંથસાર

વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં

ગ્રંથસાર પૉડકાસ્ટ

ગ્રંથસાર યુ ટ્યુબ ચેનલ

એકત્ર પઠન-શ્રવણ શ્રેણી


ગુજરાતી વાર્તાસંપદા (Audiobook)


ગુજરાતી નિબંધસંપદા (Audiobook)


ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા (Audiobook)


ગુજરાતી અંગત નિબંધો (Audiobook)


 
Facebook  Instagram  YouTube